બે ઈંચ વરસાદમાં ધાનેરા પાણી પાણી
બનાસકાંઠાના ધાનેરામાં બે ઈંચ વરસાદ વરસતા મુખ્ય બજારોમાં ઘુંટણ સમા પાણી ભરાયા હતા. ડીસા ધાનેરા રોડ પર પાણી ભરાતા અન
બનાસકાંઠાના ધાનેરામાં બે ઈંચ વરસાદ વરસતા મુખ્ય બજારોમાં ઘુંટણ સમા પાણી ભરાયા હતા. ડીસા ધાનેરા રોડ પર પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં ફસાયા હતા.




