મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

ટેમ્પાની નીચે દબાઈને મોતને ભેટ્યો સાયકલ ચાલક

વલસાડના ઉમરગામ રેલવે સ્ટેશન પર નવા બનાવવામાં આવેલા ફ્લાયઓવર બ્રિજ પર એક ટેમ્પો પલટી મારતા સાયકલ ચાલકનું મોત નીપ

વલસાડના ઉમરગામ રેલવે સ્ટેશન પર નવા બનાવવામાં આવેલા ફ્લાયઓવર બ્રિજ પર એક ટેમ્પો પલટી મારતા સાયકલ ચાલકનું મોત નીપજ્યું હતું.ફ્લાય ઓવર પરના ભયજનક વળાંક જોખમી બન્યા હોવાના કારણે અકસ્માતો થયો હોવાની ચર્ચા થઈ રહી છે..

આ સમાચાર શેર કરો