મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હિંમતનગરના CRPF જવાનનું જમ્મુ-કાશ્મીરમાં હાર્ટએટકેટથી મોત, પાર્થિવ દેવ વતન લવાયો

હિંમતનગર તાલુકાના કાણિયોલ ગામના વતની અને જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવનાર CRPF જવાનને હાર્

હિંમતનગર તાલુકાના કાણિયોલ ગામના વતની અને જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવનાર CRPF જવાનને હાર્ટ-એટેક આવતા મોત થયું.CRPFનો જવાનનો પાર્થિવ દેહ માદરે વતન લાવવામાં આવ્યો છે. પ્રાથમિકમ માહિતી અનુસાર વિષ્ણુભાઈ પ્રજાપતિ  CRPFમાં જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા હતા. મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા.

આ સમાચાર શેર કરો