માતાજીના માંડવે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા ધૂણ્યા
કોંગ્રેસના સુરેન્દ્રનગરના ઉમેદવાર જાહેર કાર્યક્રમમાં માતાજીના માંડવે ધૂણ્યા હતા. તેઓ સાંકળ બરડામાં
કોંગ્રેસના સુરેન્દ્રનગરના ઉમેદવાર જાહેર કાર્યક્રમમાં માતાજીના માંડવે ધૂણ્યા હતા. તેઓ સાંકળ બરડામાં પછાડીને નાચી રહ્યા હતા.




