મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : Rajkot માં કોંગ્રેસ ઉમેદવારે મોંઘીદાટ ગાડીઓ છોડી કર્યો અનોખો ચૂંટણી પ્રચાર

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આજે પ્રચારના અંતિમ દિવસે તમામ રાજકીય પક્ષોએ એડીચોંટીનું જ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આજે પ્રચારના અંતિમ દિવસે તમામ રાજકીય પક્ષોએ એડીચોંટીનું જોર લગાવ્યું છે. રાજકોટના વોર્ડ નંબર 8 માં કોંગ્રેસના ઉમેદવારોનો એક અનોખો અંદાજ જોવા મળ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર રણજિત મૂંધવા અને મેહુલ પટેલે મોંઘીદાટ ગાડીઓ છોડીને સામાન્ય જનતા વચ્ચે રહેવા સ્કૂટર પર માઈક બાંધી પ્રચારની કમાન સંભાળી હતી.

આ સમાચાર શેર કરો