મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: તમિલનાડુના મદુરાઈની સરકારી હોસ્પિટલમાં મુખ્યમંત્રી વિજયે નવજાત શિશુઓને સોનાની વીંટીઓ ભેટ આપી: લોકોમાં ભારે ઉત્સાહ

તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે મદુરાઈની સર

તસવીર: gstv

તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે મદુરાઈની સરકારી રાજાજી હોસ્પિટલમાં થાઈ મામન ગોલ્ડ રિંગ સ્કીમ હેઠળ નવજાત શિશુઓને એક ગ્રામની સોનાની વીંટીઓ ભેટ આપી હતી. હોસ્પિટલની આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ કેટલાક બાળકોને પોતાના ખોળામાં લઈને પરંપરાગત વિધિ મુજબ નામકરણ પણ કર્યું હતું.બાળકોના પરિવારો અને હોસ્પિટલના સ્ટાફ સાથે હળવી વાતચીત કરી રહેલા મુખ્યમંત્રીને જોવા માટે હોસ્પિટલ પરિસરમાં ભારે ભીડ એકઠી થઈ હતી. આ કાર્યક્રમથી નવજાત શિશુઓના પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો