VIDEO: CM વિજયે 126 ઉમેદવારોને નિમણૂક પત્ર આપ્યા
ચેન્નાઈ તમિલનાડુમાં મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે TNPSC ગ્રુપ-1 સર્વિસ અને તમિલનાડુ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ

ચેન્નાઈ તમિલનાડુમાં મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે TNPSC ગ્રુપ-1 સર્વિસ અને તમિલનાડુ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ની વિવિધ જગ્યાઓ માટે પસંદગી પામેલા 126 ઉમેદવારોને નિમણૂક પત્રો સોંપ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ નવા નિયુક્ત ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સરકારી સેવાઓમાં જવાબદારી અને નિષ્ઠા સાથે કાર્ય કરવા અપીલ કરી હતી. પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોને સત્તાવાર રીતે નિમણૂક આપવામાં આવી હતી. કાર્યક્રમમાં અધિકારીઓ અને અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા.


