મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

જીવના જોખમે બાળકો કરી રહ્યા છે સવારી

સુરેન્દ્રનગરના મૂળીમાં શાળાએ જતા બાળકોનો જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ થયો છે. શાળાએ જતા બાળકો સ્કૂલ રીક્ષા પા

સુરેન્દ્રનગરના મૂળીમાં શાળાએ જતા બાળકોનો જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ થયો છે. શાળાએ જતા બાળકો સ્કૂલ રીક્ષા પાછળ લટકીને જતા હોવાનો વીડિયો વાયરલ થતા બાળકોની સલામતી સામે અનેક સવાલો ઉઠ્યા છે. સ્કૂલ રીક્ષામાં 15થી વધુ બાળકોને બેસાડવામાં આવ્યા હોવાનું વીડિયોમાં જોઈ શકાય છે.

આ સમાચાર શેર કરો