મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

તસ્કરોએ રૂપિયા સામાન સહિત CCTVના DVR પણ ચોર્યા

વડોદરાના જિલ્લાના સાવલીમાં અતુલ બેકરીમાં તરખાટ મચાવ્યો હતો. ચોરો રૂપિયા સહિત અન્ય વસ્તુઓ પણ ચોરી ગયા. આ ત

વડોદરાના જિલ્લાના સાવલીમાં અતુલ બેકરીમાં તરખાટ મચાવ્યો હતો. ચોરો રૂપિયા સહિત અન્ય વસ્તુઓ પણ ચોરી ગયા. આ તસ્કરો CCTVના DVR પણ ચોરીને લઈ ગયા હતા.

આ સમાચાર શેર કરો