Junagadh: મહાદેવ ભારતી ગુમ થયા પહેલાના સીસીટીવી આવ્યા સામે, પોલીસે શરુ કરી તપાસ
જૂનાગઢના પ્રતિષ્ઠિત ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ આજે 2 નવેમ્બરે વહેલી સવારે આશ્ર
જૂનાગઢના પ્રતિષ્ઠિત ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ આજે 2 નવેમ્બરે વહેલી સવારે આશ્રમમાંથી ગુમ થતાં ખળભળાટ મચી ગયો છે. મહાદેવ ભારતીએ ગુમ થવા પહેલા પાંચ પાનાની સુસાઈડ નોટ લખી હતી.
ત્યારે હવે મહાદેવ ભારતી બાપુના ગુમ થયા પહેલાના સીસીટીવી આવ્યા સામે છે, જેમાં મહાદેવ ભારતી બાપુ હાથમાં લાકડી લઈ સાડા ત્રણ વાગ્યા આસપાસ જંગલના રસ્તા પર જતા હતા. આ ઉપરાંત મહાદેવ ભારતી અને અન્ય વ્યક્તિનું કથિત વ્હોટસએપ ચેટિંગ પણ વાયરલ થયું હતું, ત્યારે હવે પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.
જાહેરાત







