રેસ્ટોરેન્ટના ટીફિનના શાકમાંથી ઈયળ નીકળી
અમદાવાદના પુરોહિત રેસ્ટોરેન્ટમાંથી યુવાને જમવા માટે ટીફિન મંગાવ્યું હતું, જ્યારે ટીફિન ખોલ્
અમદાવાદના પુરોહિત રેસ્ટોરેન્ટમાંથી યુવાને જમવા માટે ટીફિન મંગાવ્યું હતું, જ્યારે ટીફિન ખોલ્યું તો શાકમાં ઈયળ જોવા મળી હતી.




