મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પાર્કિંગમાં ભૂલથી ડ્રાઇવરે રિવર્સ ગેર દબાવી દેતા સર્જાયો અકસ્માત, કાર પ્રથમ માળ પરથી નીચે ખાબકી

પુણેમાં પાર્કિંગમાં એક અકસ્માત સર્જાયો હતો. કાર પાર્કિંગ કરતા સમયે કાર પ્રથમ માળ ઉપરથી નીચે પડી હતી. કાર ચાલકે પાર્કિંગ ક

પુણેમાં પાર્કિંગમાં એક અકસ્માત સર્જાયો હતો. કાર પાર્કિંગ કરતા સમયે કાર પ્રથમ માળ ઉપરથી નીચે પડી હતી. કાર ચાલકે પાર્કિંગ કરતા સમયે રિવર્સ ગેર દબાવી દીધો હતો અને કાર ધડાકાભેર સ્લેબ સાથે અથડાતા સીધી નીચે જ ખાબકી હતી. આ અકસ્માત બાદ લોકો કહી રહ્યાં છે કે, બડે હેવી ડ્રાઇવર હો બેટા!

આ સમાચાર શેર કરો