VIDEO: નવસારી એસટી ડેપો પાસે બસે બાઈકને મારી ટક્કર
નવસારીના એસટી ડેપો પાસે. ડેપોમાંથી બહાર નીકળી રહેલી એક એસટી બસે રોડ કિનારે પાર્ક કરેલી મોટરસાયકલને જોરદાર

નવસારીના એસટી ડેપો પાસે. ડેપોમાંથી બહાર નીકળી રહેલી એક એસટી બસે રોડ કિનારે પાર્ક કરેલી મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈકને ભારે નુકસાન થયું છે. ઘટનાને અંજામ આપ્યા બાદ એસટી બસનો ચાલક ઘટનાસ્થળેથી બસ લઈને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર અકસ્માત નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. .




