મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: ANDAR NI VAAT/ વિકાસના નામે ખેડૂતો પર દાદાગીરી? મંજૂરી વગર ખેતરમાં જઈને પાકને પહોંચાડ્યું નુકસાન

વિકાસના નામે ખેડૂતો પર દાદાગીરી? સ

વિકાસના નામે ખેડૂતો પર દાદાગીરી? સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના કોઢ કલ્યાણપુર ગામે પાવર ગ્રીડ પ્રોજેક્ટને લઈને છેલ્લા બે દિવસથી ભારે તણાવ સર્જાયો છે. ખેડૂતોનો સ્પષ્ટ આક્ષેપ છે કે તેમની મંજૂરી વગર ખેતરમાં પ્રવેશ કરી જેસીબી અને ડમ્પરથી ખોદકામ કરવામાં આવ્યું અને ઉભા પાકને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું. આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું ખેડૂતોની અવાજ હવે કોઈ સુધી પહોંચતો જ નથી? 

આ સમાચાર શેર કરો