મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: BRTS બસનું પતરું તૂટેલી હાલતમાં, બસની જાળવણી-સુરક્ષા અંગે ઉઠ્યા સવાલ

અમદાવાદના CTM વિસ્તારમાં BRTS બસનું પતરું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું, જેનો વીડિયો સોશ

તસવીર: gstv

અમદાવાદના CTM વિસ્તારમાં BRTS બસનું પતરું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતાં BRTS તંત્રને જાણ કરવામાં આવી હતી. મામલો સામે આવતા તંત્રએ તાત્કાલિક બસનું તૂટેલું પતરું રિપેર કરાવી દીધું હતું. ઘટનાને પગલે બસની જાળવણી અને સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઉઠ્યા છે.

આ સમાચાર શેર કરો