મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના બજારોમાં ચાઇનીઝ રેઇનકોટની ધૂમ માંગ

રાજયમાં ચોમાસાની જમાવટ થઈ છે..સાથે જ અમદાવાદમાં રેઈનકોટની પણ ભારે ડિમાન્ડ જોવા મળી છે..ખાસ કરીને સ

તસવીર: gstv

રાજયમાં ચોમાસાની જમાવટ થઈ છે..સાથે જ અમદાવાદમાં રેઈનકોટની પણ ભારે ડિમાન્ડ જોવા મળી છે..ખાસ કરીને સસ્તા અને ચાઈનીઝ રેઈનકોટનો ક્રેઝ વધુ જોવા મળ્યો છે.. અમદાવાદના કાલુપુર, રતનપોળ અને રિલીફ રોડ જેવા મુખ્ય બજારોમાં રેઈનકોટનું છુટકથી માંડીને હોલસેલમાં વેચાણ થઈ રહ્યું છે. યુવાનો અને મહિલાઓમાં  ટ્રેન્ડી, ટ્રાન્સપરન્ટ, ફેન્સી લુકવાળા અને વજનમાં ખૂબ હળવા હોય તેમજ નાની બેગ કે બાઇકની ડેકીમાં સરળતાથી સમાઈ જાય તેવા રેઈનકોટની ડિમાન્ડ છે..તો બાળકો કાર્ટુન કેરેટ્ટર ધરાવતા રેઈનકોટ ખરીદતા જોવા મળ્યા...

આ સમાચાર શેર કરો