મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બારડોલી સુગર ફેક્ટરી ચૂંટણી ૨૦૨६, સહકાર વિરુદ્ધ કિસાન પરિવર્તન જંગ

એશિયાની સૌથી મોટી સુરત જિલ્લાની બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણીને લઈને રાજકારણમાં ભાર

તસવીર: gstv

એશિયાની સૌથી મોટી સુરત જિલ્લાની બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણીને લઈને રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. અહીં સહકારસામેકિશાન પરિવર્તનપેનલ મેદાનમાં આવતા ચૂંટણી અત્યંત રસપ્રદ બની ગઈ છે. બંને પેનલના ઉમેદવારો દ્વારા તમામ ૧૫ બેઠકો માટે ઉમેદવારી પત્રકો ભરવામાં આવ્યા છે. આ ફેક્ટરી સાથે લગભગ ૫૫૦ જેટલા સભાસદો જોડાયેલા છે. આગામી ૬ઠ્ઠી તારીખે ઉમેદવારી પત્રક પરત ખેંચવાની અંતિમ તારીખ હોવાથી તે દિવસે ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થશે. ત્યારબાદ ૧૬ ઓગસ્ટના રોજ મતદાન યોજાશે અને ૧૮ ઓગસ્ટના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે, જેના પર સમગ્ર સહકારી ક્ષેત્રની નજર રહેશે.

આ સમાચાર શેર કરો