VIDEO: અમદાવાદ બની રહ્યું છે અસાલમત? 4 વર્ષની બાળકીનું અપહરણ કરીને અજાણ્યો શખ્સ ફરાર
સ્માર્ટસિટી અમદાવાદ હવે અસલામત સિટી બની રહ્યું છે. શહેરના રાયખડમાં ફૂટપાથ પર પરિવાર સાથે

સ્માર્ટસિટી અમદાવાદ હવે અસલામત સિટી બની રહ્યું છે. શહેરના રાયખડમાં ફૂટપાથ પર પરિવાર સાથે સુતેલી 4 વર્ષની બાળકીનું અપહરણ કરીને અજાણ્યો શખ્સ ફરાર થયો હતો.
બાળકીનું અપહરણ કરીને અજાણ્યો શખ્સ ફરાર થયો
આ ઘટના અપહરણ CCTV ફૂટેજમાં કેદ થયા હતા.પોલીસે ઘટનાના CCTV ના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. જોકે મોડી રાત્રે બાળકી બિનવારસી હાલતમાં બાળકી મળી આવી હતી. પોલીસે બાળકીને પરિવારને સોંપીને આરોપીની શોધખોળ હાથ ધરી હતી.




