VIDEO: એએમસી ફૂડ વિભાગની કાર્યવાહી: સ્વચ્છતાના નિયમોનો ભંગ કરનારા ૪ ખાદ્ય એકમો સીલ કરાયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં રોકવા માટે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી... ખાદ્ય સુરક્ષા અને હાઇજિનના નિયમોનો ગંભીર ભંગ કરનાર કુલ ૪ જેટલા ખાધ્ય એકમો વિરુદ્ધ સિલીંગની કાર્યવાહી કરવામાં આવી છે....તપાસ દરમિયાન પદાર્થો શંકાસ્પદ જણાતા એકમો સીલ કરવામાં આવી છે. AMC ફુડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે નિયમો વિરુદ્ધ ધંધો કરતા એકમો સામે આગામી દિવસોમાં પણ આવી જ આકરી કાર્યવાહી કરવામાં આવશે..




