મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: એએમસી આપશે પેટ્સ નું અંતિમ સંસ્કાર નું સર્ટિફિકેટ

અમદાવાદ હવે માનવીની માફક પેટસ માટે પણ મળશે અંતિમવિધિ સર્ટિફિકેટ કોર્પોરેશન નું સીએનસીડી વિભાગ

તસવીર: ઝલક

અમદાવાદ

 હવે માનવીની માફક પેટસ માટે પણ મળશે અંતિમવિધિ સર્ટિફિકેટ 

 કોર્પોરેશન નું સીએનસીડી વિભાગ આપશે ડોગ કે કેટ નુ ક્રિમેશન સર્ટિફિકેટ 

આ પ્રકારનું સર્ટિફિકેટ આપનારી અમદાવાદ મહાનગરપાલિકા પ્રથમ મહા નગરપાલિકા 

એએમસી દ્વારા ડોગ અને ગેટ માટે અગ્નિસંસ્કારની સુવિધા આઠ મહિના પહેલા શરૂ કરાઈ છે

આ સુવિધા ઉપરાંત હવે અગ્નિસંસ્કાર નું સર્ટિફિકેટ આપવાની પણ નવી ફેસીલીટી શરૂ કરાય 

 પેટના ઓનર સર્ટિફિકેટ મેળવી શકશે 

 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 379 પાર્ટ્સના અગ્નિસંસ્કાર કરાયા છે જેમાંથી બહારના કેટલા છે 18 અમદાવાદ શહેરની બહારના છે 

બાઈટ.. નરેશ રાજપુત વડા સી એન સી ડી

આ સમાચાર શેર કરો