મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ જિલ્લા પંચાયતને આજે મળશે નવા પ્રમુખ

અમદાવાદ જિલ્લા પંચાયતને આજે નવા પ્રમુખ મળવાના છે. થોડા જ સમયમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રમુખ

તસવીર: gstv

અમદાવાદ જિલ્લા પંચાયતને આજે નવા પ્રમુખ મળવાના છે. થોડા જ સમયમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. સાથે જ પક્ષના નેતા, દંડક અને કારોબારી ચેરમેનના નામો પર પણ સત્તાવાર મહોર વાગશે. જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકોમાંથી ભાજપે 32 બેઠકો પર ભવ્ય જીત મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે, જ્યારે કોંગ્રેસને માત્ર 2 બેઠકો મળી છે. ભાજપમાં નવા હોદ્દેદારોને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. મહત્વપૂર્ણ નિમણૂકો બાદ આગામી સમયમાં જિલ્લા વિકાસના કામોને વધુ ગતિ મળશે તેવી ચર્ચા છે.

આ સમાચાર શેર કરો