મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ: અસ્ટોડિયા વિસ્તારમાં બીઆરટીએસ બસે અકસ્માત સર્જાયો, વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો

અમદાવાદમાં અસ્ટોડિયા વિસ્તારમાં BRTS બસ સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્મા

તસવીર: gstv

અમદાવાદમાં અસ્ટોડિયા વિસ્તારમાં BRTS બસ સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી  છે.

આ સમાચાર શેર કરો