VIDEO: આહિરાણીઓ પરપંરાગત પહેરવેશ પહેરી ગરબે ઘૂમ્યા, ગ્રાઉન્ડ સોનાથી ઝળકી ઉઠ્યું
ગુજરાતભરમાં નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ત્યારે રાજકોટમાં ગઈકાલે આહીર સમાજ દ્વારા એક દિવસી
ગુજરાતભરમાં નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ત્યારે રાજકોટમાં ગઈકાલે આહીર સમાજ દ્વારા એક દિવસીય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આહીર સમાજનાં બહેનો પરપંરાગત પહેરવેશ અને સોનાના ઘરેણાં પહેરીને ગરબે ઘૂમ્યા હતા. આ સમયે સમગ્ર ગરબા ગ્રાઉન્ડ જાણે કે સોનાની ચમકથી ઝગમગી ઉઠ્યું હતુ. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.




