મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડનગરમાં રિક્ષા મુસાફરી બાદ હર્ષ સંઘવી કમાન્ડો પર ભડક્યા

મહેસાણા જિલ્લાના વડનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રિક્ષામાં મુસાફરી કરીને ર

તસવીર: gstv

મહેસાણા જિલ્લાના વડનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રિક્ષામાં મુસાફરી કરીને રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ કમાન્ડો પર નારાજ થયા હોવાનો વીડિયો સામે આવ્યો છે. રિક્ષા મુસાફરી દરમિયાન થયેલી કોઈ વ્યવસ્થા અંગે તેઓ કમાન્ડો પર ભડક્યા હોવાનું જણાય છે. હર્ષ સંઘવીએ કમાન્ડોને ખખડાવતા કહ્યું કે, “તમને ખબર પડે છે તો બીજા ને કહો છો” અને “દર વખતે લોચા મારો છો.” ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો 

આ સમાચાર શેર કરો