મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાબરકાંઠા/ વડાલીમાં ખેતરમાં કામ કરતા યુવકનું વીજ કરંટ લાગવાથી મોત

સાબરકાંઠાના વડાલીમાં ખેતરમાં કામ કરતા યુવકને વીજ કરંટ લાગતા મોત થયું. ખેતરમા

સાબરકાંઠાના વડાલીમાં ખેતરમાં કામ કરતા યુવકને વીજ કરંટ લાગતા મોત થયું. ખેતરમાં થ્રેસર વડે કામગીરી દરમિયાન હાઇટેન્શન વીજલાઇન સાથે ટ્રોલીનું અર્થિંગ થતા આ ઘટના બની. જેમાં જૂનાચામુ ગામના યોગેશ ઠાકોરનું મોત થયું. ખેત મજૂરી દરમિયાન યુવકનું મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો.

આ સમાચાર શેર કરો