VIDEO: ટ્રમ્પે ગિટાર વગાડ્યું તો હેરિસ બાળકોને કેક આપતા જોવા મળ્યા, અમેરિકાની ચૂંટણી પહેલા વાયરલ થયો AI વીડિયો
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા કેટલાક AI જનરેટેડ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. આ વીડિયોમ
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા કેટલાક AI જનરેટેડ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. આ વીડિયોમાં અમેરિકાની ચૂંટણીમાં રિપલ્બિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ગિટાર વગાડતા જોવા મળી રહ્યાં છે જ્યારે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ બાળકોને કેક આપી રહ્યાં છે. @RART નામના યૂઝર્સે આ AI જનરેટેડ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જે જોવા જેવો છે.




