મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બાવળાની પ્લાસ્ટીક બેગ બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ, ત્રણ ફાયર ફાયટરો ઘટનાસ્થળે

અમદાવામાં આજે બે ઠેકાણે અલગ અલગ આગની ઘટનાઓ બની હતી એક ઘટના વટવામાં બની હતી, તો બીજ

અમદાવામાં આજે બે ઠેકાણે અલગ અલગ આગની ઘટનાઓ બની હતી એક ઘટના વટવામાં બની હતી, તો બીજી ઘટના બાવળાની ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી હતી.

બાવળાની ખાનગી કંપનીમાં ભીષણ આગ

 અમદાવાદમાં બાવળાની ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. કોટક નામની કંપનીમા પ્લાસ્ટિકની બેગો બનાવતી કંપનીમાં આગ લાગી હતી.આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.બાવળા ધોળકા નગરપાલિકાના ત્રણથી વધુ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોચ્યા હતા.

આ સમાચાર શેર કરો