મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

વરસાદમાં દિપડો વૃક્ષ પર ફરમાવી રહ્યો છે આરામ

ગીર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગીર પંથકમાં ભારે વરસાદથી નદી નાળામાં નવા નીર આવ્યા છે,. વરસાદમાં દીપડો

ગીર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગીર પંથકમાં ભારે વરસાદથી નદી નાળામાં નવા નીર આવ્યા છે,. વરસાદમાં દીપડો વૃક્ષ પર આરામ ફરમાવી રહ્યો છે, દિપડાના આ દ્રશ્ય કેમેરામાં કેદ થયા છે.

આ સમાચાર શેર કરો