મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ એસજી હાઈવે પર ઓવરબ્રિજ નજીક ભૂવો પડ્યો

અમદાવાદના સૌથી વ્યસ્ત એસજી હાઈવે પર ગોતા તરફથી હાઇકોર્ટ જવાના માર્ગે ઓવરબ્રિજ નજીક રોડ પર મો

તસવીર: gstv

અમદાવાદના સૌથી વ્યસ્ત એસજી હાઈવે પર ગોતા તરફથી હાઇકોર્ટ જવાના માર્ગે ઓવરબ્રિજ નજીક રોડ પર મોટો ભૂવો પડ્યો છે. ભૂવો પડતા વાહનચાલકો માટે જોખમ ઉભું થયું હતું. ઘટનાની જાણ થતાં AMCની ટીમે તાત્કાલિક સ્થળ પર બેરિકેડ લગાવી વિસ્તારને કોર્ડન કર્યો હતો. વરસાદી સિઝનમાં સતત ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. અત્યાર સુધી અમદાવાદ શહેરમાં આ વરસાદી સિઝન દરમિયાન કુલ 20 જેટલા ભૂવા પડ્યા હોવાની માહિતી સામે આવી છે.

આ સમાચાર શેર કરો