મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાના સયાજીગંજમાં આવેલી હોટલના મીટર રૂમમાં લાગી આગ

વડોદરાના સયાજીગંજ પાસે આવેલી હોટેલ પ્રેસિડેન્ટના મીટર રૂમમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો

તસવીર: gstv

વડોદરાના સયાજીગંજ પાસે આવેલી હોટેલ પ્રેસિડેન્ટના મીટર રૂમમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મીટર રૂમમાં આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગની જાણ થતાં હોટેલમાં હાજર લોકો સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક બહાર નીકળી ગયા હતા..મહા મહેનતએ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો... આગ કયા કારણોસર લાગી એ અંગે તપાસ કરવામાં આવશે..

આ સમાચાર શેર કરો