મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

16 વર્ષનો છોકરો ચલાવી રહ્યો છે રીક્ષા

રાજકોટમાં નાનો બાળક ઓટો રિક્ષા ચલાવતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. બાળકને ઓટો રિક્ષા કેમ ચલાવે છે પૂછતાં બાળકે જવાબ

રાજકોટમાં નાનો બાળક ઓટો રિક્ષા ચલાવતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. બાળકને ઓટો રિક્ષા કેમ ચલાવે છે પૂછતાં બાળકે જવાબ આપ્યો મજબૂરી હોય તો હાકવી પડે ભાઈ, અભ્યાસ કરવાની ઉમરે પરિવારનું ગુજરાન ચલાવવા માટે ઓટો રિક્ષા ચલાવે છે

આ સમાચાર શેર કરો