મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: IIT દિલ્હીના 57મા પદવીદાન સમારંભ પીએમ મોદીએ વિદ્યાર્થીઓે આપ્યો સફળતાનો મંત્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે IIT દિલ્હીના 57મા પદવીદાન સમારંભ માં હાજર રહ્

તસવીર: gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે IIT દિલ્હીના 57મા પદવીદાન સમારંભ માં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને તેમની નવી શરૂઆત માટે અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે રમૂજી અંદાજમાં વાતચીત કરતાં કહ્યું કે, 'આજે તમામ વિદ્યાર્થીઓ પદવીદાન સમારંભમાં હાજર છે, પરંતુ તમારા મનમાં ભવિષ્યને લઈને કંઈક ને કંઈક જરૂર ચાલી રહ્યું હશે. હું બાબા બાગેશ્વર તો નથી, પણ મનમાં કંઈક તો ચાલતું જ હશે. દરેક વિદ્યાર્થીના મનમાં આવનારા કાલની અલગ-અલગ તસવીર હોય છે.  

આ સમાચાર શેર કરો