મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં ફટાકડાની 30 દુકાનો સીલ

અમદાવાદમાં ફટાકડાના વેચાણને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કાલુપુર દરવાજાથી કાલુપુર ટાવર સુધી આવેલી ફટાકડા

તસવીર: gstv

અમદાવાદમાં ફટાકડાના વેચાણને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કાલુપુર દરવાજાથી કાલુપુર ટાવર સુધી આવેલી ફટાકડાની 30 દુકાનોને સીલ કરવામાં આવી છે. ફટાકડાના વેચાણ માટે જરૂરી મંજૂરી અને પુરાવા રજૂ કરવા દુકાનદારોને સૂચના આપવામાં આવી છે. જરૂરી પુરાવા રજૂ કરવામાં આવશે તો દુકાનોના સીલ ખોલી આપવામાં આવશે. એએમસીમાં મળેલી ફરિયાદોના આધારે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો