મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભારે વરસાદ વરસતા વડિયાના સૂરવો ડેમના 3 દરવાજા ખોલાયા

અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી વડિયાના સૂરવો ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. જેના કારણે ડેમના 3 દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા હ

અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી વડિયાના સૂરવો ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. જેના કારણે ડેમના 3 દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા હતા. જેનો એક વીડિયો સામે આવ્યો છે.

આ સમાચાર શેર કરો