મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાં 13 ગામ એલર્ટ કરાયા

સૌરાષ્ટ્રની જીવાદોરી ગણાતો ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારના

તસવીર: gstv

સૌરાષ્ટ્રની જીવાદોરી ગણાતો ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો છે.  ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારના 13થી વધુ ગામોને એલર્ટ કરાયા છે. ડેમમાંથી ભોગાવો નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 48 કલાકથી અવિરત વરસાદ વરસતા અધિકારીઓને રજાના દિવસે પણ હેડક્વાર્ટર ન છોડવા આદેશ અપાયો છે.

આ સમાચાર શેર કરો