મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કોણ કહે છે સિંહોના ટોળા ના હોય?  ગીર પંથકમાં એક સાથે 12 ડાલામથ્થાની લટાર

ગીર વિસ્તારના ગ્રામ્ય પંથકમાં સિંહ પરીવારનો લટાર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક સાથે એક ડઝન સિંહો ગીરના ગ્રામ્ય પ

ગીર વિસ્તારના ગ્રામ્ય પંથકમાં સિંહ પરીવારનો લટાર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક સાથે એક ડઝન સિંહો ગીરના ગ્રામ્ય પંથકમાં લટાર મારતા જોવા મળ્યા હતા. સોરઠ પંથકમાં ચોમાસાની ઋતુમાં સિંહ પરીવાર શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં આવી ચઢવાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. રોડ ઉપરથી પસાર થતાં વાહન ચાલકે સિંહ પરીવારનો વીડિયો કેમેરામાં કેદ કર્યો હતો.  

આ સમાચાર શેર કરો