Video: મલેશિયાના ઈપોહમાં હરિમાઉ શક્તિ કવાયત યોજાઈ, ભારત-મલેશિયાના જવાનો જોડાયા

સંયુક્ત રાષ્ટ્રના આદેશના પ્રકરણ હેઠળ સંયુક્ત રિહર્સલ કરવું એ આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય છે જેમાં આતંકવાદ વિરોધી કામગીરીમાં સંકલન પર ખાસ ભાર મુકાયો છે. જંગલ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં સંયુક્ત આયોજન વ્યૂહાત્મક સંકલન અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે.
જાહેરાત






