Colombia Plane Crash: કોલંબિયામાં એક મોટી લશ્કરી વિમાન દુર્ઘટના સર્જાઈ છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૧૨૫ સૈનિકોને લઈ જતું વિમાન પ્યુઅર્ટો લેગુઇઝામો નજીક ટેકઓફ દરમિયાન ક્રેશ થયું હતું.C-130 હર્ક્યુલસ વિમાન પેરુવિયન સરહદ નજીક ઉડી રહ્યું હતું.

https://twitter.com/MOSSADil/status/2036110296079605876