Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Major disaster averted in Tokyo, Japan, fire breaks out on fourth floor of school; 300 children and teachers evacuated safely

જાપાનના ટોક્યોમાં મોટી દુર્ઘટના ટળી, શાળાના ચોથા માળે આગ લાગતા; 300 બાળકો અને શિક્ષકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
જાપાનના ટોક્યોમાં મોટી દુર્ઘટના ટળી, શાળાના ચોથા માળે આગ લાગતા; 300 બાળકો અને શિક્ષકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા
સોર્સ : gstv
જાપાનના ટોક્યોમાં શુક્રવારે એક પ્રાથમિક શાળામાં અચાનક ભીષણ આગ લાગી હતી. ચોથા માળે ફસાયેલા લગભગ 300 બાળકો અને શિક્ષકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના દરમિયાન કેટલાક બાળકો અને એક શિક્ષકને નાની ઈજાઓ થઈ હતી પરંતુ તેમને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા.
App Store
 
અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે મધ્ય ટોક્યોમાં સ્થિત એક પ્રાથમિક શાળામાં આગ લાગી હતી. ટોક્યો ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે ચાર માળની 'ટાકિનોગાવા નંબર 3 પ્રાથમિક શાળા' ઇમારતના ઉપરના માળે સંગીત ખંડ પાસે શુક્રવારે મોડી સવારે આગ લાગી હતી.
ટોપિક્સ:japan newsworld newsgstv news