મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ઇકોનોમિક સાયન્સમાં ડેરોન એસેમોગ્લુ, સિમોન જોન્સન અને જેમ્સ એ. રોબિન્સને નોબેલ પુરસ્કાર

ઇકોનોમિક સાયન્સમાં નોબેલ પુરસ્કાર ડેરોન એસેમોગ્લુ, સિમોન જોન્સન

ઇકોનોમિક સાયન્સમાં ડેરોન એસેમોગ્લુ, સિમોન જોન્સન અને જેમ્સ એ. રોબિન્સને નોબેલ પુરસ્કાર

ઇકોનોમિક સાયન્સમાં નોબેલ પુરસ્કાર ડેરોન એસેમોગ્લુ, સિમોન જોન્સન અને જેમ્સ એ. રોબિન્સન આપવામાં આવ્યો છે. તેમણે "સંસ્થાઓ કેવી રીતે રચાય છે અને સમૃદ્ધિને અસર કરે છે’ વિષય પર અભ્યાસ કર્યો હતો.

નિહોન હિડાંક્યોને નોબેલ શાંતિ પુરસ્કાર


આ વર્ષનું નોબેલ શાંતિ પુરસ્કાર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન પર થયેલા બોમ્બ હુમલાના પીડિતોની સંસ્થા નિહોન હિડાંક્યોને આપવામાં આવશે. આ સંગઠન વિશ્વને વિનાશક શસ્ત્રોથી મુક્ત કરવાના પ્રયાસોમાં લાગેલું છે.

સાહિત્યના નોબેલ પુરસ્કાર માટે હાન કાંગની પસંદગી


તેમજ સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર દક્ષિણ કોરિયાના સાહિત્યકાર હાન કાંગને આપવામાં આવ્યો છે. આ મોટો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર જીતનારી કાંગ પ્રથમ દક્ષિણ કોરિયન છે.

આ પ્રતિષ્ઠિત પુરસ્કાર દર વર્ષે આલ્ફ્રેડ નોબેલની યાદમાં આપવામાં આવે છે અને તેના હેઠળ 11 મિલિયન સ્વીડિશ ક્રાઉન (લગભગ 1.1 મિલિયન ડોલર) આપવામાં આવે છે.

આ સમાચાર શેર કરો