મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

Video: સેબુમાં રાજનાથ સિંહે હિન્દુ મંદિર અને ગુરુદ્વારાની મુલાકાત લીધી

સોર્સ: gstv

ફિલિપાઈન્સના સેબુમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે હિન્દુ મંદિર અને ગુરુદ્વારાની મુલાકાત લઈને પ્રાર્થના કરી હતી. ADMM-PLUS બેઠકમાં ભાગ લીધા બાદ તેમણે ધાર્મિક સ્થળોએ દર્શન કર્યા હતા. આ દરમિયાન તેમણે ત્યાંના ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરીને સંવાદ સાધ્યો હતો. ગુરુદ્વારાના મુખ્ય ગ્રંથી ગુરપ્રીત સિંહ અને ભારતીય મૂળના ગુલી મેથાનીએ આ મુલાકાત અંગે માહિતી આપી હતી. વિદેશમાં ભારતીય સમુદાય સાથે જોડાણ અને ધાર્મિક સ્થળોની લીધી

આ સમાચાર શેર કરો