મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

આજે મને વીર જવાનોને સેલ્યુટ કરવાની મળી છે તક

પીએમ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી હુંકાર ભરતા કહ્યું, "આજે મને લાલ કિલ્લાની પ્રાચીર પરથી ઓપરેશન સિ

પીએમ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી હુંકાર ભરતા કહ્યું, "આજે મને લાલ કિલ્લાની પ્રાચીર પરથી ઓપરેશન સિંદૂરના બહાદુર સૈનિકોને સલામ કરવાનો મોકો મળ્યો છે. આપણા બહાદુર સૈનિકોએ દુશ્મનોને તેમની કલ્પના બહાર સજા આપી છે."

આ સમાચાર શેર કરો