આપણી સેનાએ જે કામ કર્યું તે ઘણા દાયકાઓમાં ક્યારેય બન્યું નહોતું
પીએમ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી હુંકાર ભરતા કહ્યું આપણી સેનાના જવાનોએ જે બહાદુરી પૂર્વક દુશ્મનને જે ર
પીએમ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી હુંકાર ભરતા કહ્યું આપણી સેનાના જવાનોએ જે બહાદુરી પૂર્વક દુશ્મનને જે રીતે જવાબ આપ્યો છે, તેવું ઘણા દાયકાઓમાં ક્યારેય બન્યું નહોતું. આપણા બહાદુર સૈનિકોએ દુશ્મનોને તેમની કલ્પના બહાર સજા આપી છે.



