મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

લોહી અને પાણી એકસાથે નહીં વહે

ભારતે નક્કી કર્યું છે કે લોહી અને પાણી એકસાથે નહીં વહે. ભારતીય નદીઓનું પાણી દુશ્મનો સિંચી રહ્યા છે. ભારતને તેના હકનું પા

ભારતે નક્કી કર્યું છે કે લોહી અને પાણી એકસાથે નહીં વહે. ભારતીય નદીઓનું પાણી દુશ્મનો સિંચી રહ્યા છે. ભારતને તેના હકનું પાણી મળશે. આ પાણી પર ભારતના ખેડૂતોનો હક છે. સિંધુ કરાર એકતરફી અને અન્યાયપૂર્ણ હતો. રાષ્ટ્રહિતમાં આ કરાર મંજૂર નથી.

આ સમાચાર શેર કરો