Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Woman falls from speeding four-wheeler

VIDEO : પૂરપાટ દોડતી ફોર વ્હીલરમાંથી મહિલા પડી, ચોકાવનારા દૃશ્યો જોઈ તમે પણ ડરી જશો

Timeછેલ્લું અપડેટ : 25 Apr 2025
લાઇવ ટીવીGoogle News

નેપાળનો એક ચોંકાવનારો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક મહિલાને ઝડપથી દોડતી ફોર વ્હીલરનો દરવાજો અચાનક ખુલી જતાં રોડ પર પડતી જોઈ શકાય છે. આ ફૂટેજથી ઇન્ટરનેટ પર ડ્રાઇવરની બેદરકારી અંગે નવી ચર્ચા શરૂ થઈ છે.

App Store

 

વાયરલ થઈ રહેલા વિડિયોમાં મહિલા સ્કોર્પિયોના દરવાજા પાસે બેઠેલી જોવા મળે છે. પણ કદાચ કારનો દરવાજો બરાબર બંધ નહોતો થયો, અને જેમ જેમ SUV ડુંગરાળ રસ્તા પરથી વળે છે, તેમ તેમ કારનો દરવાજો અચાનક ખુલી જાય છે, અને મહિલા સીધી રસ્તા પર પડી જાય છે. આ અકસ્માતમાં મહિલાનો માંડ માંડ બચાવ થયો. તેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી.