Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : T20 WC IND vs SA: South Africa scored 187 runs through explosive bowling, 20 runs came in the last over

T20 WC IND vs SA: ધમાકેદાર બોલિંગ દ્વારા દક્ષિણ આફ્રિકાએ બનાવ્યા 187 રન, છેલ્લી ઓવરમાં આવ્યા 20 રન

Timeછેલ્લું અપડેટ : 22 Feb 2026
લાઇવ ટીવીGoogle News
T20 WC IND vs SA: ધમાકેદાર બોલિંગ દ્વારા દક્ષિણ આફ્રિકાએ બનાવ્યા 187 રન, છેલ્લી ઓવરમાં આવ્યા 20 રન
સોર્સ : gstv

આજની મેચમાં દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી ન હતી, પરંતુ તેમનો અંત શાનદાર રહ્યો. છેલ્લી ઓવરમાં 20 રનની મદદથી દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 7 વિકેટે 187 રન બનાવ્યા હતા.આમ, ભારતને 188 રનનો ટાર્ગેટ મળ્યો છે.

App Store

દક્ષિણ આફ્રિકા તરફથી ડેવિડ મિલરે 35 બોલમાં 63, ડેવાલ્ડ બ્રેવિસે 29 બોલમાં 45 અને ટ્રેસ્ટન સ્ટબ્સે 24 બોલમાં અણનમ 44 રન બનાવ્યા હતા. તો ભારત તરફથી જસપ્રીત બુમરાહ શ્રેષ્ઠ બોલર રહ્યો, તેણે 4 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ લીધી હતી.