IPL Auction: રિષભ પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, 27 કરોડમાં લખનૌએ ખરીદ્યો
IPL 2025 માટે હરાજી શરૂ થઇ છે. રિષભ પંત અને શ્રેયસ અય્યરને IPL ઓક્શનમાં લોટરી લાગી હતી. રિષભ પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડ

IPL 2025 માટે હરાજી શરૂ થઇ છે. રિષભ પંત અને શ્રેયસ અય્યરને IPL ઓક્શનમાં લોટરી લાગી હતી. રિષભ પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. રિષભ પંતને 27 કરોડમાં લખનૌ સુપરજાયન્ટ્સે ખરીદ્યો છે. શ્રેયસ અય્યરને પંજાબ કિંગ્સે 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
અર્શદીપની લાગી સૌ પ્રથમ બોલી
સૌથી પહેલા અર્શદીપ સિંહની બોલી લાગી હતી. અર્શદીપને પંજાબ કિંગ્સે RTMનો ઉપયોગ કરીને ખરીદી લીધો હતો. તે બાદ કાગિસો રબાડાની બોલી લાગી હતી. કાગિસો રબાડાને ગુજરાત ટાઇટન્સે 10.75 કરોડમાં ખરીદ્યો હતો. રિષભ પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો.લખનૌ સુપરજાયન્ટ્સે 27 કરોડમાં ખરીદ્યો હતો. આ પહેલા શ્રેયસ અય્યરને 26.75 કરોડમાં પંજાબ કિંગ્સે ખરીદ્યો હતો.
IPL 2025 AUCTIONમાં કઇ ટીમે ક્યા ખેલાડીને ખરીદ્યો
ખેલાડીનું નામ |
કઇ ટીમે ખરીદ્યો |
કેટલામાં ખરીદ્યો |
| અર્શદીપ સિંહ | પંજાબ કિંગ્સ (RTM) | 18 કરોડ |
| કગિસો રબાડા | ગુજરાત ટાઇટન્સ | 10.75 કરોડ |
શ્રેયસ અય્યર |
પંજાબ કિંગ્સ |
26.75 કરોડ |
| જોશ બટલર | ગુજરાત ટાઇટન્સ | 15.75 કરોડ |
| મિશેલ સ્ટાર્ક | દિલ્હી કેપિટલ્સ | 11.75 કરોડ |
રિષભ પંત |
લખનૌ સુપરજાયન્ટ્સ |
27 કરોડ |
| મોહમ્મદ શમી | સનરાઇઝર્સ હૈદરાબાદ | 10 કરોડ |
| ડેવિડ મિલ્લર | લખનૌ સુપરજાયન્ટ્સ | 7.50 કરોડ |
| મોહમ્મદ સિરાજ | ગુજરાત ટાઈટન્સ | 12.25 કરોડ |
| યુઝવેન્દ્ર ચહલ | પંજાબ કિંગ્સ | 18 કરોડ |
| લિયામ લિવિંગસ્ટોન | રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ | 8.75 કરોડ |
| કેએલ રાહુલ | દિલ્હી કેપિટલ્સ | 14 કરોડ |
| હેરિ બ્રુક | દિલ્હી કેપિટલ્સ | 6.25 કરોડ |
| એડન માર્કરમ | લખનૌ સુપરજાયન્ટ્સ | 2 કરોડ |
| ડેવોન કોનવે | ચેન્નાઇ સુપરકિંગ્સ | 6.25 કરોડ |
| રાહુલ ત્રિપાઠી | ચેન્નાઇ સુપરકિંગ્સ | 3.75 કરોડ |
જેક ફ્રેજર મેકગર્ક |
દિલ્હી કેપિટલ્સ (RTM) | 9 કરોડ |
| હર્ષલ પટેલ | સનરાઇઝર્સ હૈદરાબાદ | 8 કરોડ |
| રચિન રવિન્દ્ર | ચેન્નાઇ સુપરકિંગ્સ (RTM) | 4 કરોડ |
| રવિચંદ્રન અશ્વિન | ચેન્નાઇ સુપરકિંગ્સ | 9.75 કરોડ |
| વેંકટેશ અય્યર | કોલકાતા નાઇટ રાઇડર્સ | 23.75 કરોડ |
| માર્કસ સ્ટોઇનિસ | પંજાબ કિંગ્સ | 11 કરોડ |
| મિચેલ માર્શ | લખનૌ સુપરજાયન્ટ્સ | 3.40 કરોડ |
| ગ્લેન મેક્સવેલ | પંજાબ કિંગ્સ | 4.20 કરોડ |
| ક્વિન્ટન ડી કોક | કોલકાતા નાઈટ રાઈડર્સ | 3.60 કરોડ |
| ફિલ સોલ્ટ | રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ | 11.50 કરોડ |
| ગુરબાઝ | કોલકાતા નાઈટ રાઈડર્સ | 2 કરોડ |
| ઈશાન કિશન | સનરાઇઝર્સ હૈદરાબાદ | 11.25 કરોડ |
| ટ્રેન્ટ બોલ્ટ | મુંબઈ ઈન્ડિયન્સ | 12.50 કરોડ |
|
ટી નટરાજન |
દિલ્હી કેપિટલ્સ | 10.75 કરોડ |
|
જોફ્રા આર્ચર |
રાજસ્થાન રોયલ્સ | 12.50 કરોડ |
|
હેઝલવૂડ |
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ | 12.50 કરોડ |
|
પ્રસિદ્ધ ક્રિષ્ના |
ગુજરાત ટાઈટન્સ | 9.50 કરોડ |
|
જિતેશ શર્મા |
રોયલ ચેલેન્જર્સન બેંગલુરૂ | 11 કરોડ |
|
રાહુલ ચહર |
સનરાઈઝ હૈદરાબાદ | 3.20 કરોડ |
|
ખલીલ અહેમદ |
ચેન્નાઈ સુપર કિંગ્સ | 4.80 કરોડ |
|
એનરિક નોર્કિયા |
કોલકાતા નાઈટ રાઈડર્સ | 6.50 કરોડ |
|
વાનિન્દુ હસરંગા |
રાજસ્થાન રોયલ્સ | 5.25 કરોડ |
|
નૂર અહેમદ |
ચેન્નાઈ સુપર કિંગ્સ | 10 કરોડ |
|
નહેલ વઢેરા |
પંજાબ કિંગ્સ | 4.20 કરોડ |
|
અભિનવ મનોહર |
સનરાઈઝ હૈદરાબાદ | 3.20 કરોડ |
|
સમીર રિઝવી |
દિલ્હી કેપિટલ્સ | 95 લાખ |
|
અબ્દુલ સમદ |
લખનૌ સુપરજાયન્ટ્સ | 4.20 કરોડ |
|
નમન ધીર |
મુંબઈ ઈન્ડિયન્સ(RTM) | 5.50 કરોડ |
|
વિજય શંકર |
ચેન્નાઈ સુપર કિંગ્સ | 1.20 કરોડ |
|
આશુતોષ શર્મા |
દિલ્હી કેપિટલ્સ | 3.80 કરોડ |
|
હરપ્રીત બરાર |
પંજાબ કિંગ્સ | 1.50 કરોડ |
|
મહિપાલ લોમરોર |
ગુજરાત ટાઈટન્સ | 1.70 કરોડ |
|
રસિખ ડાર |
રોયલ ચેલેન્જર્સન બેંગલુરૂ | 6 કરોડ |
મેગા ઓક્શનમાં કુલ 574 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે, જેમાં ભારતના અને વિદેશી ખેલાડીઓ સામેલ છે. ઓક્શનમાં ખેલાડીઓને ખરીદવા માટે 10 ફ્રેન્ચાઈઝી વચ્ચે સ્પર્ધા થશે. તમામ ટીમો વધુમાં વધુ 25 અને ઓછામાં ઓછા 18 ખેલાડીઓ ખરીદી શકશે. જે મુજબ 2 દિવસ સુધી ચાલનારી મેગા ઓક્શનમાં 204 જેટલા ખેલાડીઓ વેચાય તેવી શક્યતા છે. તમામ 10 ટીમોએ ઓક્શન પહેલા કેટલાક ખેલાડીઓને રિટેન કર્યા છે, તેથી વધુમાં વધુ 204 ખેલાડીઓ જ ખરીદી શકાય છે.






