મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ભારતીય ક્રિકેટર રિંકુ સિંહે સમાજવાદી પાર્ટીની સાંસદ સાથે સગાઇ કરી હોવાનો દાવો

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહે સગાઈ કરી લીધી છે. સોશિયલ મીડિયાના રિપોર્ટ્સ અનુસા

ભારતીય ક્રિકેટર રિંકુ સિંહે સમાજવાદી પાર્ટીની સાંસદ સાથે સગાઇ કરી હોવાનો દાવો

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહે સગાઈ કરી લીધી છે. સોશિયલ મીડિયાના રિપોર્ટ્સ અનુસાર, રિંકુએ સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજને સગાઈની વીંટી પહેરાવી હોવાની વાતો ચાલી રહી છે.

પ્રિયા સરોજ ઉત્તર પ્રદેશના મછલી શહેર લોકસભા મતવિસ્તારના સંસદ સભ્ય છે. અહેવાલોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રિંકુ અને સરોજ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે.

આ સમાચાર શેર કરો