આજનું રાશિફળ, આ રાશિના જાતકોને મળશે કાર્ય સ્થળ પર વિશેષ સફળતા
૧૩-૫-૨૦૨૪ આજનું રાશિફળ આજનું રાશિફળ:- પુનર્વસુ ( કુલદીપ કારિયા - એ

૧૩-૫-૨૦૨૪ આજનું રાશિફળ
આજનું રાશિફળ:- પુનર્વસુ
( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )
મેષ રાશિઃ
યોગ્ય માર્ગદર્શન લઇ નાણાંનું રોકાણ કરી શકો છો.
નવા વાહનની ખરીદી થઇ શકે છે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું.
વૃષભ રાશિ
આધ્યાત્મિક પુસ્તક ના વાંચન માં રુચિ આવશે
ધાર્મિક સ્થળે પ્રવાસ નું આયોજન થઇ શકે છે
આવક ના માર્ગ માં વધારો થશે
પાચન ને લગતા રોગ થઇ શકે છે
મિથુન રાશિઃ
પારિવારિક સુખ સારું રહેશે.
જમીનને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.
મોટા ભાઈ બહેનનો સાથ-સહકાર મળશે.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે.
કર્ક રાશિઃ
યોગ્ય માર્ગદર્શન લઇ શેરમાં રોકાણથી લાભ પ્રાપ્ત થઇ શકે છે.
કાર્યસ્થળ પર તમારું વર્ચસ્વ વધશે.
નવા મકાનની ખરીદી થઇ શકે છે.
સિંહ રાશિઃ
કાર્ય સ્થળ પર વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
આકસ્મિક ધન હાનિ થઇ શકે છે.
અતિમાનસિક વિચારના કારણે મન અશાંત રહેશે.
વિદેશ થઇ આવકના સ્રોત મળી શકશે
કન્યા રાશિઃ
જીવનસાથી સાથે યાત્રા પર જવાનું થઇ શકે છે.
આકસ્મિક ધન હાનિ થઇ શકે છે.
દિવસની શરૂઆતમાં મન અશાંત રહેશે.
સંતાન સાથે વૈચારિક મતભેદ થઇ તો છે.
તુલા રાશિઃ
ભાગીદારીમાં વ્યાપાર લોકો પાર્ટનર સાથે સંબંધ સાચવવા.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
પ્રવાહી વસ્તુ જેવી કે શરબત, ફાળોના રસના વ્યાપારીને આર્થિક લાભ વધશે.
ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું.
વૃશ્ચિક રાશિઃ
પારિવારિક સુખ સારું રહેશે.
આકસ્મિક ધન હાનિ ન થાય તે બાબતે સાવચેત રહેવું.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
કાર્ય સ્થળ પર વિશેષ માન સન્માનની પ્રાપ્તિ થશે.
ધન રાશિઃ
ઉચ્ચ અધિકારી સાથે સંબંધ સાચવવા.
વાહન ચાલવતા સાચવવું.
નાણાકીય લેવડ-દેવડમાં સાચવવું.
આજે તમને આકસ્મિક ધન લાભ થઇ શકે છે.
મકર રાશિઃ
મેડિકલ ક્ષેત્રને લગતી વસ્તુના વ્યાપારીને આર્થિક લાભ થશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઇ શકે છે.
વ્યાપારમાં ધન હાનિ થઇ શકે છે.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
કુંભ રાશિઃ
નવો વ્યાપાર શરૂ કરતા પેહલા યોગ્ય માર્ગદર્શન લેવું.
આવક સામે જાવકનું પ્રમાણ વધશે.
કફજન્ય રોગ થઇ શકે છે.
નાના અંતરની યાત્રા પર જવાનું થઇ શકે છે.
મીન રાશિઃ
નવી નોકરીની તક મળશે.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
પૈતૃક સંપત્તિથી લાભ મળશે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.








