સિંહ રાશિના જાતકોને નવી નોકરીની તક થશે પ્રાપ્ત, તારીખ 15 સપ્ટેમ્બરનું આજનું રાશિફળ
૧૫-૦૯-૨૦૨૪નું રાશિફળ આજનું નક્ષત્ર:- શ્રાવણ ( એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા ) મેષ રાશિઃ કાર્ય

૧૫-૦૯-૨૦૨૪નું રાશિફળ
આજનું નક્ષત્ર:- શ્રાવણ
( એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા )
મેષ રાશિઃ
કાર્ય સ્થળ પર તમારું મન લાગેલું રહેશે.
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
આવકના માર્ગમાં વધારો થશે.
વૃષભ રાશિઃ
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
વાહન ચાલવતા સાચવવું.
આપેલા નાણાં પરત મળી આવશે.
મિથુન રાશિઃ
અતિ માનસિક વિચારના કારણે મન અશાંત રહેશે.
વ્યાપાર માટે મુસાફરી થઇ શકે છે.
પ્રોપર્ટીને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે.
કર્ક રાશિઃ
જીવનસાથી સાથે સમય વીતશે.
પારિવારિક સુખ સારું રહેશે.
કાપડના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
વાહન ચલાવતા સાચવવું.
સિંહ રાશિઃ
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
કેમિકલના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
વ્યાપારી વર્ગને મહત્વના નિર્ણય યોગ્ય માર્ગદર્શન લઈને કરવા.
કન્યા રાશિઃ
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
કોર્ટ કેસને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે.
સંતાન સાથે સમય વીતશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
તુલા રાશિઃ
નવા ઘરની ખરીદી થઈ શકે છે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
લોનને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.
આધ્યાત્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.
વૃશ્ચિક રાશિઃ
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
યોગ્ય માર્ગદર્શન લઇ શેરમાં રોકાણ કરવું.
કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારી સાથે સંબંધ સાચવવા.
સ્ત્રીઓનું સન્માન કરવું.
ધન રાશિઃ
કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવની સ્થિતિ રહેશે.
પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
પિતા સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
મકર રાશિઃ
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
હૃદય રોગની સમસ્યાવાળા દર્દી સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.
કુંભ રાશિઃ
આધ્યાત્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
પરિવાર સાથે સમય વીતશે.
કાર્ય સ્થળ પર વધારે સમય આપવો પડશે.
મીન રાશિઃ
દૂધના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારી દ્વારા માન-સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.








